Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ટીચરે બાળકને આપ્યું A to Z લખવાનું હોમવર્ક, સ્ટુડન્ટે આખા પાના પર લખ્યું, Write A to Z

ટીચરે બાળકને આપ્યું A to Z લખવાનું હોમવર્ક, સ્ટુડન્ટે આખા પાના પર લખ્યું, Write A to Z

Published : 26 April, 2026 12:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોઈકે આ વિડિયોને કમેન્ટ કરેલી કે ટેક્નિકલી છોકરાએ ખોટું નથી કર્યું તો કોઈકે કહ્યું કે સ્માર્ટ વર્ક કરવાના ચક્કરમાં આવી ભૂલો થવી સ્વાભાવિક છે.

બાળક નોટબુકના પાનામાં ‘Write A to Z’ લખીને આવ્યો હતો

અજબ ગજબ

બાળક નોટબુકના પાનામાં ‘Write A to Z’ લખીને આવ્યો હતો


બાળકો ક્યારેક ગેરસમજમાં એવી માસૂમ ભૂલો કરતાં હોય છે કે રમૂજી ઘટના બની જાય. સોશ્યલ મીડિયામાં એક ટીચરે ક્લિપ શૅર કરી છે જેમાં સ્ટુડન્ટ્સને ઘરેથી ‘A to Z’ લખીને લાવવાનું કહેવામાં આવ્યું હતું. એમાં એક બાળક નોટબુકના પાનામાં ‘Write A to Z’ લખીને આવ્યો હતો. દરેક લાઇનમાં તે આ જ વાત રિપીટ કરતો રહ્યો હતો. કોઈકે આ વિડિયોને કમેન્ટ કરેલી કે ટેક્નિકલી છોકરાએ ખોટું નથી કર્યું તો કોઈકે કહ્યું કે સ્માર્ટ વર્ક કરવાના ચક્કરમાં આવી ભૂલો થવી સ્વાભાવિક છે.


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2026 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK