Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લક્ઝરી કાર કરતાંય મૂલ્યવાન છે બાદલ અને ચેતક નામના આ ઘોડા

લક્ઝરી કાર કરતાંય મૂલ્યવાન છે બાદલ અને ચેતક નામના આ ઘોડા

Published : 06 November, 2026 03:43 PM | Modified : 06 November, 2026 04:01 PM | IST | North India
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર ભારતના પ્રસિદ્ધ બટેશ્વર પશુમેળામાં આ વર્ષે ત્રણથી ૪ કરોડની કિંમતના બાદલ અને ચેતક નામના ઘોડા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનવાના છે. આમ તો હજી પાંચ દિવસ પછી સત્તાવાર રીતે મેળો શરૂ થવાનો છે.

બાદલ અને ચેતક નામ બંને ઘોડા

અજબ ગજબ

બાદલ અને ચેતક નામ બંને ઘોડા


ઉત્તર ભારતના પ્રસિદ્ધ બટેશ્વર પશુમેળામાં આ વર્ષે ત્રણથી ૪ કરોડની કિંમતના બાદલ અને ચેતક નામના ઘોડા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનવાના છે. આમ તો હજી પાંચ દિવસ પછી સત્તાવાર રીતે મેળો શરૂ થવાનો છે, પરંતુ દેશભરમાંથી ઘોડાના વેપારીઓ તેમના કીમતી ઘોડા લઈને પહોંચ્યા છે. આ વખતે ત્રણથી ૪ કરોડની કિંમતના બાદલ અને ચેતક નામના ઘોડા ચર્ચામાં છે. અલીગઢના ભારદ્વાજ સ્ટડ ફાર્મના માલિક આ ઘોડા લઈને પહોંચ્યા છે. ૩૬ મહિનાનો સફેદ રંગનો બાદલ ગુલઝાર પ્રજાતિનો છે જેની કિંમત ૩ કરોડ અંકાઈ રહી છે, જ્યારે ૩૦ મહિનાનો ચેતક મારવાડી પ્રજાતિનો છે અને સાડા ત્રણથી ૪ કરોડ રૂપિયાનો છે.


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2026 04:01 PM IST | North India | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK