ઇન્ટાગ્રામ પર ઍક્ટિવ હોય અને સ્કોલિંગ કરીને મને કહે કે આજકાલ શું વાઇરલ થઈ રહ્યું છે. જો તમને ઇન્સ્ટાગ્રામ પર ટાઇમપાસ કરવાનું બહુ ગમતું હોય તો અમે એ માટે પૈસા આપીશું.’
ઇન્સ્ટાગ્રામની રીલ્સ સ્ક્રૉલ કરવાના પૈસા
રાજસ્થાનના ઉદયપુરમાં ઈન્ફ્લુઈશ નામની એક કંપનીએ તાજેતરમાં એક નવી પોસ્ટ માટે ભરતી કાઢી છે. આ પોસ્ટ પર કામ કરનારે આખો દિવસ ઑફિસમાં બેસીને ઇન્સ્ટાગ્રામની રીલ્સ સ્ક્રૉલ કરવાની છે. કંપનીના CEOનું કહેવું છે કે ‘મને એક એવી વ્યક્તિ જોઈએ છે જે સતત ઇન્ટાગ્રામ પર ઍક્ટિવ હોય અને સ્કોલિંગ કરીને મને કહે કે આજકાલ શું વાઇરલ થઈ રહ્યું છે. જો તમને ઇન્સ્ટાગ્રામ પર ટાઇમપાસ કરવાનું બહુ ગમતું હોય તો અમે એ માટે પૈસા આપીશું.’
