Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > શિવશક્તિનું અર્ધનારીશ્વર સ્વરૂપ બન્યું આકર્ષણનું કેન્દ્ર

શિવશક્તિનું અર્ધનારીશ્વર સ્વરૂપ બન્યું આકર્ષણનું કેન્દ્ર

Published : 09 August, 2026 02:07 PM | IST | Haridwar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હરિદ્વારમાં અનોખી કાવડમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના અર્ધનારીશ્વર સ્વરૂપની આકર્ષક ઝાંખી જોવા મળી છે, જેમાં શિવ-શક્તિના સંતુલનનો સંદેશ આપવામાં આવ્યો છે.

શિવશક્તિનું અર્ધનારીશ્વર સ્વરૂપ બન્યું આકર્ષણનું કેન્દ્ર

શિવશક્તિનું અર્ધનારીશ્વર સ્વરૂપ બન્યું આકર્ષણનું કેન્દ્ર


હરિદ્વારમાં ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપની અનોખી ઝાંખી જોવા મળી છે. શિવ અને પાર્વતીનું ઐક્ય બેહદ આકર્ષક રીતે આ કાવડમાં દર્શાવવામાં આવ્યું છે. અર્ધનારીશ્વર સ્વરૂપે શિવ અને શક્તિનું સંતુલન સૃષ્ટિ માટે બહુ જરૂરી છે એ સંદેશ આપવામાં આવ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2026 02:07 PM IST | Haridwar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK