Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એન્જિન સાથે મોર અથડાયો એટલે ટ્રેન રોકાઈ ગઈ, પણ એને રિપેર થતાં પોણો કલાક લાગ્યો

એન્જિન સાથે મોર અથડાયો એટલે ટ્રેન રોકાઈ ગઈ, પણ એને રિપેર થતાં પોણો કલાક લાગ્યો

Published : 16 June, 2026 11:18 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મોરને કારણે ટ્રેન પોણો કલાક મોડી પડી હતી

દુર્ઘટનાસ્થળ

દુર્ઘટનાસ્થળ


ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મોરને કારણે ટ્રેન પોણો કલાક મોડી પડી હતી. લખનઉથી કાસગંજ જઈ રહેલી પૅસેન્જર ટ્રેનના એન્જિન સાથે એક મોર ટકરાયો હતો. એને કારણે ટ્રેનની ઇલેક્ટ્રિક સપ્લાય તૂટી ગઈ. શિવરાજપુર રેલવે-સ્ટેશન પાસે એક મોર ઊડતો-ઊડતો ટ્રેનના એન્જિન પર લાગેલા પૅન્ટોગ્રાફને અથડાયો હતો. હાઈ-ટેન્શન ઓવરહેડ લાઇન સાથે અથડાવાને કારણે મોરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મોરના શબને કાઢીને વીજળીની સપ્લાય ફરી શરૂ કરતાં પોણો કલાક લાગ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2026 11:18 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK