અમેરિકાની ક્લાસિક અને મૉડર્ન કારોનું અનોખું ક્લેશન હતું
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
અમેરિકાની ક્લાસિક અને મૉડર્ન કારોનું અનોખું ક્લેશન ગઈ કાલે કુવૈતની અમેરિકન એમ્બેસીની બહાર જોવા મળ્યું હતું. અહીં ભુલાઈ ગયેલી યુનિક અને વિન્ટેજ અમેરિકન મૂળની કારોની પરેડ નીકળી હતી.


