Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સાકર સસ્તી થાય એ માટે હવનઃ શુગરના ભાવ ઘટી જાય, ઓમ સ્વાહા

સાકર સસ્તી થાય એ માટે હવનઃ શુગરના ભાવ ઘટી જાય, ઓમ સ્વાહા

Published : 29 August, 2026 02:42 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑલરેડી મોંઘવારી આસમાનના સ્તરે છે અને તહેવારોની સીઝનમાં શુગરના ભાવ વધી ગયા છે ત્યારે સોશ્યલ મીડિયા પર કેટલાક લોકો પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે કે કંઈક એવું કરો કે સાકરના ભાવ ઘટે.

સાકર સસ્તી થાય એ માટે હવનઃ શુગરના ભાવ ઘટી જાય, ઓમ સ્વાહા

સાકર સસ્તી થાય એ માટે હવનઃ શુગરના ભાવ ઘટી જાય, ઓમ સ્વાહા


ઑલરેડી મોંઘવારી આસમાનના સ્તરે છે અને તહેવારોની સીઝનમાં શુગરના ભાવ વધી ગયા છે ત્યારે સોશ્યલ મીડિયા પર કેટલાક લોકો પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે કે કંઈક એવું કરો કે સાકરના ભાવ ઘટે. આ પ્રાર્થના માત્ર હાથ જોડીને નહીં પરંતુ હવન કરીને કરતા હોય એવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. હવનમાં પંડિતજી આહુતિ આપતી વખતે મંત્ર બોલે છે – ચીની ૨૦ રૂપિયે કિલો હો જાએ, સ્વાહા. એની પાછળ અન્ય લોકો પણ આહુતિ આપવાની સાથે જોરથી બોલે છે, ઓમ સ્વાહા. આ વિડિયો ક્યાંનો છે એ ખબર નથી, પરંતુ મોંઘવારીને કારણે પડતી મુશ્કેલી દર્શાવવા માટેનો આ વ્યંગાત્મક વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2026 02:42 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK