Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટીમ ઇન્ડિયાના ચીફ સિલેક્ટર અજિત આગરકરને પાછું એક્સટેન્શન જોઈએ છે

ટીમ ઇન્ડિયાના ચીફ સિલેક્ટર અજિત આગરકરને પાછું એક્સટેન્શન જોઈએ છે

Published : 20 March, 2026 09:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જુલાઈ ૨૦૨૩થી ચીફ સિલેક્ટરની જવાબદારી અજિત આગરકર સંભાળી રહ્યો છે

અજિત આગરકરની ફાઇલ તસવીર

અજિત આગરકરની ફાઇલ તસવીર


ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અને ચીફ સિલેક્ટર અજિત આગરકર વિશે મહત્ત્વપૂર્ણ અહેવાલ આવી રહ્યા છે. ૪૮ વર્ષના અજિત આગરકરે ક્રિકેટ બોર્ડને ચીફ સિલેક્ટર તરીકેનો તેનો કાર્યકાળ વન-ડે વર્લ્ડ કપ 2027 સુધી લંબાવવાની વિનંતી કરી છે.

જુલાઈ ૨૦૨૩થી ચીફ સિલેક્ટરની જવાબદારી અજિત આગરકર સંભાળી રહ્યો છે. ગયા વર્ષે IPL 2025 પહેલાં તેને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. તેનો કાર્યકાળ જૂન ૨૦૨૬માં સમાપ્ત થશે. ભારતની ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 અને T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમની જીત બાદ હવે તેને વધુ એક્સટેન્શન મળશે એવી શક્યતા છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2026 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK