આ ડૉગ ડે પર ચાલો શાંત પ્રેમ, વફાદાર હૃદય અને રુવાંટીવાળા પંજા જે આપણી સાથે ચાલે છે એની ઉજવણી કરીએ.’
ઇન્ટરનૅશનલ ડૉગ ડે પર શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ અને ઋતુરાજ ગાયકવાડ જેવા ક્રિકેટર્સે પોતાના ફેવરિટ ડૉગ સાથેના ફોટો શૅર
ગઈ કાલે ઇન્ટરનૅશનલ ડૉગ ડે પર શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ અને ઋતુરાજ ગાયકવાડ જેવા ક્રિકેટર્સે પોતાના ફેવરિટ ડૉગ સાથેના ફોટો શૅર કર્યા હતા.
ADVERTISEMENT
ભારતીય વિમેન્સ ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન મિતાલી રાજે પોતાના પપ્પા અને સ્ટ્રીટ-ડૉગ સાથેનો ફોટો શૅર કરીને ઇમોશનલ મેસેજ શૅર કર્યો હતો. તેણે લખ્યું કે ‘કેટલાક સાથીઓ બોલતા નથી છતાં તેઓ તેમની આંખોથી બધું કહી દે છે. આ ડૉગ ડે પર ચાલો શાંત પ્રેમ, વફાદાર હૃદય અને રુવાંટીવાળા પંજા જે આપણી સાથે ચાલે છે એની ઉજવણી કરીએ.’

