Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બૅન્ગકૉકમાં સેક્સ-ચેન્જ સર્જરી દરમ્યાન પપ્પા સંજય બાંગરનો સાથ મળ્યો અનાયાને

બૅન્ગકૉકમાં સેક્સ-ચેન્જ સર્જરી દરમ્યાન પપ્પા સંજય બાંગરનો સાથ મળ્યો અનાયાને

Published : 22 March, 2026 08:14 AM | Modified : 22 March, 2026 08:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનાયાએ પોતાના પપ્પા સાથેનો ફોટો શૅર કરીને લખ્યું હતું કે ‘મને સમજવામાં, મને સ્વીકારવામાં અને મારા પડખે ઊભા રહેવામાં પપ્પાને સમય લાગ્યો.

પપ્પા સંજય બાંગરનો સાથ મળ્યો અનાયાને

પપ્પા સંજય બાંગરનો સાથ મળ્યો અનાયાને


અનાયા બાંગરની સેક્સ-ચેન્જ સર્જરીમાં સાથ આપવા સંજય બાંગર હાલમાં થાઇલૅન્ડના બૅન્ગકૉક સ્થિત હૉસ્પિટલમાં પહોંચ્યો હતો. અનાયાએ પોતાના પપ્પા સાથેનો ફોટો શૅર કરીને લખ્યું હતું કે ‘મને સમજવામાં, મને સ્વીકારવામાં અને મારા પડખે ઊભા રહેવામાં પપ્પાને સમય લાગ્યો. જોકે મારા જીવનની સૌથી મહત્ત્વપૂર્ણ ક્ષણોમાંની એક દરમ્યાન મારા પપ્પા મારી બાજુમાં રહ્યા એ મારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ વાત હતી. મને આખરે તેમના તરફથી મળેલો પ્રેમ વાસ્તવિક, બિનશરતી, અતિ મજબૂત અને મૂલ્યવાન છે.’ ઉલ્લેખનીય છે કે અનાયાનો જન્મ આર્યન તરીકે થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2026 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK