Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતીય મૂળની ઇસા ગુહાને ક્રિકેટમાં સેવા આપવા બદલ બ્રિટનના પ્રતિષ્ઠિત અવૉર્ડથી સન્માનિત કરવામાં આવી

ભારતીય મૂળની ઇસા ગુહાને ક્રિકેટમાં સેવા આપવા બદલ બ્રિટનના પ્રતિષ્ઠિત અવૉર્ડથી સન્માનિત કરવામાં આવી

Published : 04 April, 2026 04:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડની ભૂતપૂર્વ મહિલા પેસ બોલર ઇસા ગુહાને ક્રિકેટમાં તેની સેવાઓ બદલ MBE એટલે કે મેમ્બર ઑફ ધ ઑર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર અવૉર્ડથી સન્માનિત કરવામાં આવી છે. હાલમાં બ્રિટનના શાહી પરિવારના કાર્યક્રમમાં તેને આ પ્રતિષ્ઠિત અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ઇસા ગુહા

૪૦ વર્ષની આ કૉમેન્ટેટર ભારતીય મૂળની છે. તેનો પરિવાર ૧૯૭૦માં કલકત્તાથી બ્રિટન શિફ્ટ થયો હતો. ઇંગ્લૅન્ડ માટે ૮ ટેસ્ટ-મૅચ, ૮૩ વન-ડે મૅચ અને બાવીસ T20 મૅચ રમનાર ઇસા ગુહા બે વખતની વર્લ્ડ કપ વિજેતા પ્લેયર પણ છે.

Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 04:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK