Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ICCની ક્રિકેટ ફૉર ગુડ પહેલથી બાળકોને મળી રહી છે ક્રિકેટર્સ સાથે મળવાની તક

ICCની ક્રિકેટ ફૉર ગુડ પહેલથી બાળકોને મળી રહી છે ક્રિકેટર્સ સાથે મળવાની તક

Published : 14 February, 2026 07:30 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) મેન્સ T20 વર્લ્ડ કપ 2026 દરમ્યાન ધ યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફન્ડ (UNICEF)ના સહયોગથી ક્રિકેટના યંગ ચાહકો માટે શાનદાર પહેલ ચલાવી રહ્યું છે.

ICCની ક્રિકેટ ફૉર ગુડ પહેલથી બાળકોને મળી રહી છે ક્રિકેટર્સ સાથે મળવાની તક

ICCની ક્રિકેટ ફૉર ગુડ પહેલથી બાળકોને મળી રહી છે ક્રિકેટર્સ સાથે મળવાની તક


ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) મેન્સ T20 વર્લ્ડ કપ 2026 દરમ્યાન ધ યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફન્ડ (UNICEF)ના સહયોગથી ક્રિકેટના યંગ ચાહકો માટે શાનદાર પહેલ ચલાવી રહ્યું છે. ક્રિકેટ ફૉર ગુડ પહેલ હેઠળ બાળકોને વર્લ્ડ કપ રમી રહેલા ખેલાડીઓ સાથે સીધા જોડાવાની, ક્રિકેટ-કૌશલ્ય વિકસાવવાની અને રમત દ્વારા પ્રદાન કરવામાં આવતા આત્મવિશ્વાસ, આનંદ અને જીવનમૂલ્યોનો અનુભવ કરવાની તક પૂરી પાડવામાં આવી રહી છે. વિવિધ સ્ટેડિયમમાં બાળકોએ ક્રિકેટ-થીમ આધારિત પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને ખેલાડીઓ સાથે મુલાકાત અને વાતચીતનો આનંદ માણી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2026 07:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK