Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડ કપ માટે એશિયા કપ જેવો લુક ફરી કરાવ્યો

ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડ કપ માટે એશિયા કપ જેવો લુક ફરી કરાવ્યો

Published : 07 February, 2026 08:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોલ્ડ સોનેરી હેરસ્ટાઇલ સાથેનો ફોટો તેણે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મેન્સ T20 વર્લ્ડ કપ 2026 પહેલાં પોતાનો લુક શૅર કર્યો હતો. બોલ્ડ સોનેરી હેરસ્ટાઇલ સાથેનો ફોટો તેણે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. આવો જ લુક તેણે T20 એશિયા કપ 2025માં પણ કરાવ્યો હતો. ૩૨ વર્ષનો આ ક્રિકેટર બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ આ ત્રણેય વિભાગમાં ભારત માટે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવતો જોવા મળશે. 


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2026 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK