Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વારાણસીના વણકરોએ ટીમ ઇન્ડિયા માટે ક્રિકેટ થીમ આધારિત બનારસી સાડીઓ બનાવી

વારાણસીના વણકરોએ ટીમ ઇન્ડિયા માટે ક્રિકેટ થીમ આધારિત બનારસી સાડીઓ બનાવી

Published : 10 March, 2026 01:49 PM | Modified : 10 March, 2026 02:10 PM | IST | Varanasi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દરેક સાડી બનાવવાનો ખર્ચ ૨૫,૦૦૦થી ૩૦,૦૦૦ રૂપિયાની વચ્ચે હતો

કારીગરોને એક સાડી બનાવવામાં લગભગ દોઢ મહિનાનો સમય લાગ્યો હતો

કારીગરોને એક સાડી બનાવવામાં લગભગ દોઢ મહિનાનો સમય લાગ્યો હતો


વારાણસીના વણકરોએ ક્રિકેટની થીમ પર ૧૫ બનારસી સાડીઓ બનાવી છે જે T20 વર્લ્ડ કપની ભારતીય સ્ક્વૉડના ખેલાડીઓને ભેટ તરીકે મોકલવામાં આવશે. પત્ની કે પાર્ટનર્સ ધરાવતા ક્રિકેટર્સને ફોટો સાથે બૉક્સમાં સાડી મોકલવામાં આવશે.

દરેક સાડી બનાવવાનો ખર્ચ ૨૫,૦૦૦થી ૩૦,૦૦૦ રૂપિયાની વચ્ચે હતો અને કારીગરોને એક સાડી બનાવવામાં લગભગ દોઢ મહિનાનો સમય લાગ્યો હતો. સાડી પર ભારતીય ટીમે જીતેલી ભૂતપૂર્વ ટ્રોફી સાથે બૅટ અને બૉલને પરંપરાગત બનારસી પૅટર્ન અનુસાર સાડી પર સેટ કરવામાં આવ્યાં છે. અહેવાલ અનુસાર ભારતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે ભારતીય ક્રિકેટ ટીમને પ્રોત્સાહિત કરવા આ પહેલ શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2026 02:10 PM IST | Varanasi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK