Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPLમાં ધુરંધર સૂર્યવંશી સામે મેઇડન ઓવર ફેંકનાર પહેલો બોલર બન્યો મોહસિન ખાન

IPLમાં ધુરંધર સૂર્યવંશી સામે મેઇડન ઓવર ફેંકનાર પહેલો બોલર બન્યો મોહસિન ખાન

Published : 24 April, 2026 02:51 PM | IST | Rajasthan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્તમાન સીઝનની હમણાં સુધીની બન્ને મેઇડન ઓવર ઉત્તર પ્રદેશના આ ડાબોડી બોલરે જ ફેંકી છે.

મોહસિન ખાન અને વૈભવ સૂર્યવંશી

મોહસિન ખાન અને વૈભવ સૂર્યવંશી


લખનઉ સુપર જાયન્ટ્સના ૨૭ વર્ષના ફાસ્ટ બોલર મોહસિન ખાને IPLમાં ઇતિહાસ રચ્યો છે. તેણે બુધવારે રાજસ્થાન રૉયલ્સ સામે ૪ ઓવરમાં ૧૭ રન આપીને બે વિકેટ લીધી હતી. તેણે વૈભવ સૂર્યવંશીને ૮  રનના સ્કોર પર દિગ્વેશ સિંહ રાઠીના હાથે કૅચઆઉટ કરાવ્યો હતો. ૧૪  મૅચમાં ૫૦૦  પ્લસ રન કરનાર યંગેસ્ટ બૅટર વૈભવ સૂર્યવંશી સામે તે IPLમાં મેઇડન ઓવર ફેંકનાર પહેલો બોલર બન્યો છે. વર્તમાન સીઝનની હમણાં સુધીની બન્ને મેઇડન ઓવર ઉત્તર પ્રદેશના આ ડાબોડી બોલરે જ ફેંકી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2026 02:51 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK