Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પહેલી વખત એક IPL સીઝનમાં ભારતીયોએ વિદેશી ક્રિકેટર્સ કરતાં ઝડપી રન બનાવ્યા

પહેલી વખત એક IPL સીઝનમાં ભારતીયોએ વિદેશી ક્રિકેટર્સ કરતાં ઝડપી રન બનાવ્યા

Published : 03 June, 2026 02:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL 2026માં ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી સારા બૅટિંગ સ્ટ્રાઇક-રેટ (૧૫૬.૩૪)નો રેકૉર્ડ બન્યો છે. અગાઉ ૧૫૦ પ્લસના સ્ટ્રાઇક-રેટથી છેલ્લી બે સીઝનમાં જ રન બન્યા હતા. બૅટિંગ સ્ટ્રાઇક-રેટ ૨૦૨૪માં ૧૫૦.૫૮નો અને ૨૦૨૫માં ૧૫૨.૩૯નો હતો.

વૈભવ સૂર્યવંશી, ફિન ઍલન

વૈભવ સૂર્યવંશી, ફિન ઍલન


IPL 2026માં ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી સારા બૅટિંગ સ્ટ્રાઇક-રેટ (૧૫૬.૩૪)નો રેકૉર્ડ બન્યો છે. અગાઉ ૧૫૦ પ્લસના સ્ટ્રાઇક-રેટથી છેલ્લી બે સીઝનમાં જ રન બન્યા હતા. બૅટિંગ સ્ટ્રાઇક-રેટ ૨૦૨૪માં ૧૫૦.૫૮નો અને ૨૦૨૫માં ૧૫૨.૩૯નો હતો.

આ પહેલી એવી IPL સીઝન પણ હતી જ્યાં ભારતીય બૅટ્સમેનોએ વિદેશી બૅટ્સમેન કરતાં ઝડપી રન બનાવ્યા. વિદેશી ખેલાડીઓના ૧૫૪.૭૧ના સ્ટ્રાઇક-રેટની સરખામણીમાં ભારતીય ખેલાડીઓનો સ્ટ્રાઇક-રેટ ૧૫૭.૧૦નો રહ્યો હતો. ભારતીયોમાં વૈભવ સૂર્યવંશીનો ૨૩૭.૩૦નો શ્રેષ્ઠ સ્ટ્રાઇક-રેટ હતો, જ્યારે વિદેશીઓમાં ફિન ઍલનનો ૨૧૪.૧૧નો સ્ટ્રાઇક-રેટ ૨૧૪.૧૧ સૌથી સારો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2026 02:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK