Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હૈદરાબાદી બિરયાની ખાઈને પરસેવો છૂટી ગયો બૅટર હેન્રિક ક્લાસેનનો

હૈદરાબાદી બિરયાની ખાઈને પરસેવો છૂટી ગયો બૅટર હેન્રિક ક્લાસેનનો

Published : 08 April, 2026 12:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઘટનાનો વિડિયો શૅર કરીને નીતીશ કુમાર રેડ્ડીએ લખ્યું હતું કે...

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


સનરાઇઝર્સ હૈદરાબાદના યંગ ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીએ પોતાના સાથીક્રિકેટર હેન્રિક ક્લાસેનનો એક રસપ્રદ વિડિયો શૅર કર્યો હતો. ઈશાન કિશન સાથે હૈદરાબાદી બિરયાની ખાઈ રહ્યો હતો ત્યારે હેન્રિક ક્લાસેનનો પરસેવો છૂટી ગયો હતો. આ ઘટનાનો વિડિયો શૅર કરીને નીતીશ કુમાર રેડ્ડીએ લખ્યું હતું કે ‘હેન્રિક ક્લાસેન માત્ર હૈદરાબાદી બિરયાની જમતા સમયે જ સંઘર્ષ કરે છે.’ સાઉથ આફ્રિકાના આ બૅટરે ટીમ માટે વર્તમાન સીઝનમાં ૩ મૅચમાં હાઇએસ્ટ ૧૪૫ રન કર્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2026 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK