Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇન્ડિયા Aની અંતિમ અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચમાં બુમરાહ, જાડેજા, પ્રસિદ્ધ મુખ્ય આકર્ષણ રહેશે

ઇન્ડિયા Aની અંતિમ અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચમાં બુમરાહ, જાડેજા, પ્રસિદ્ધ મુખ્ય આકર્ષણ રહેશે

Published : 07 November, 2026 09:48 AM | Modified : 07 November, 2026 10:59 AM | IST | New Zealand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજથી શરૂ થતી મૅચમાં ફાસ્ટ બોલર્સ જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ ક્રિષ્નાની સાથે સ્પિનર રવીન્દ્ર જાડેજા પણ રમતો જોવા મળશે. નવેમ્બર ૨૦૨૫ પછી જસપ્રીત બુમરાહ પહેલી વખત રેડ-બૉલ મૅચ રમશે. પ્રસિદ્ધ ક્રિષ્ના હૅમસ્ટ્રિંગ ઇન્જરીમાંથી સ્વસ્થ થઈને વાપસી કરી.

જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા અને પ્રસિદ્ધ ક્રિષ્ના

જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા અને પ્રસિદ્ધ ક્રિષ્ના


ન્યુ ઝીલૅન્ડના લિંકનમાં આજથી ન્યુ ઝીલૅન્ડ અને ભારતની A ટીમો વચ્ચે ત્રણ અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચની સિરીઝની અંતિમ મૅચ રમાશે. પહેલી બન્ને મૅચ ડ્રૉ રહી હતી. આ સિરીઝમાં રમીને ભારતીય પ્લેયર્સ સિનિયર ટીમોની બે ટેસ્ટ-મૅચની સિરીઝની તૈયારી કરી રહ્યા છે.

આજથી શરૂ થતી મૅચમાં ફાસ્ટ બોલર્સ જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ ક્રિષ્નાની સાથે સ્પિનર રવીન્દ્ર જાડેજા પણ રમતો જોવા મળશે. નવેમ્બર ૨૦૨૫ પછી જસપ્રીત બુમરાહ પહેલી વખત રેડ-બૉલ મૅચ રમશે. પ્રસિદ્ધ ક્રિષ્ના હૅમસ્ટ્રિંગ ઇન્જરીમાંથી સ્વસ્થ થઈને વાપસી કરી રહ્યો છે. વિકેટકીપર-બૅટર રિષભ પંત સ્નાયુઓના ખેંચાણની ઇન્જરીમાંથી હજી સુધી સંપૂર્ણ ફિટ થઈ શક્યો નથી.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2026 10:59 AM IST | New Zealand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK