Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વેસ્ટ ઇન્ડીઝે ક્લીન સ્વીપ ટાળી, ૩૫૨ રનનો ટાર્ગેટ પાંચ વિકેટે પાર પાડ્યો

વેસ્ટ ઇન્ડીઝે ક્લીન સ્વીપ ટાળી, ૩૫૨ રનનો ટાર્ગેટ પાંચ વિકેટે પાર પાડ્યો

Published : 04 October, 2026 04:07 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોહિત શર્મા ૮૫ બૉલમાં ૯૨ રન કરીને સદી ચૂક્યો હતો. વિરાટ કોહલી પહેલા જ બૉલમાં ઝીરો પર આઉટ થઈ ગયો હતો. ભારતે સિરીઝ ૨-૧થી જીતી હતી.

શાઇ હોપ

શાઇ હોપ


ગઈ કાલે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ત્રીજી વન-ડેમાં કૅરિબિયનોએ ૩૫૨ રનનો તોતિંગ ટાર્ગેટ ૪૮.૨ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ઓપનિંગમાં આવેલા કૅપ્ટન શાઇ હોપે અણનમ રહીને ૧૪૩ બૉલમાં ૧૬૨ રનની મૅચવિનિંગ ઇનિંગ્સ રમી હતી. ભારત વતી કે.એલ. રાહુલે ૮૭ બૉલમાં અ‌ણનમ ૧૨૯ રન કર્યા હતા. રોહિત શર્મા ૮૫ બૉલમાં ૯૨ રન કરીને સદી ચૂક્યો હતો. વિરાટ કોહલી પહેલા જ બૉલમાં ઝીરો પર આઉટ થઈ ગયો હતો. ભારતે સિરીઝ ૨-૧થી જીતી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2026 04:07 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK