Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > લૉર્કન ટકરને આયરલૅન્ડનો નવો કાયમી T20 કૅપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો

લૉર્કન ટકરને આયરલૅન્ડનો નવો કાયમી T20 કૅપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો

Published : 24 June, 2026 12:38 PM | IST | Dublin
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લૉર્કન ટકર આયરલૅન્ડ માટે તમામ ફૉર્મેટમાં ૧૫૯ મૅચ રમ્યો છે

લૉર્કન ટકર

લૉર્કન ટકર


ભારત સામે ૨૬ જૂન અને ૨૯ જૂને આયોજિત T20 સિરીઝ માટે આયરલૅન્ડની ૧૪ સભ્યોની સ્ક્વૉડ જાહેર કરવામાં આવી છે. આયરલૅન્ડે મેન્સ ક્રિકેટમાં સૌથી વધુ T20 મૅચ રમનાર પૉલ સ્ટર્લિંગને સ્થાને ૨૯ વર્ષના લૉર્કન ટકરને પોતાનો નવો કાયમી T20 કૅપ્ટન જાહેર કર્યો છે.

લૉર્કન ટકર આયરલૅન્ડ માટે તમામ ફૉર્મેટમાં ૧૫૯ મૅચ રમ્યો છે અને મેન્સ T20 વર્લ્ડ કપ દરમ્યાન બે વખત સ્ટૅન્ડ-ઇન-કૅપ્ટનની ભૂમિકા ભજવી હતી. પૉલ સ્ટર્લિંગ સહિત ટીમના ૬ મહત્ત્વપૂર્ણ ખેલાડીઓ ઇન્જરીને કારણે આ સ્ક્વૉડનો ભાગ બની શક્યા નથી. 


Whatsapp-channel Whatsapp-channel

24 June, 2026 12:38 PM IST | Dublin | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK