° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


નાગદેવી ક્રિકેટ લીગ ટી૨૦માં ટીયુવીએક્સ તૂફાની ચૅમ્પિયન

20 January, 2022 01:16 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટીયુવીએક્સે બૅટિંગ મળ્યા પછી ફક્ત ૪ વિકેટના ભોગે ૧૩૬ રન બનાવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

નાગદેવી બજારના વેપારીભાઈઓ વચ્ચે વિદ્યાવિહારના ફાતિમા ગ્રાઉન્ડ પર એન.એસ.જી.ના બૅનર હેઠળ રમાયેલી ટી૨૦ ટુર્નામેન્ટની એક્સાઇટિંગ ફાઇનલમાં ટીયુવીએક્સ તૂફાની 
નામની ટીમે તૂફાની પર્ફોર્મન્સથી એચઈ વૉરિયર્સ ઇલેવનને ૩ રનથી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. ટીયુવીએક્સે બૅટિંગ મળ્યા પછી ફક્ત ૪ વિકેટના ભોગે ૧૩૬ રન બનાવ્યા હતા. એચઈ વૉરિયર્સની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૩૩ રન બનાવી શકી હતી જેમાં એક્સ્ટ્રાના ૨૦ રન હતા. નીરવ શાહ (અણનમ ૫૯, ૫૦ બૉલ, એક સિક્સર, પાંચ ફોર)નું યોગદાન એળે ગયું હતું. ટીયુવીએક્સની ઇનિંગ્સમાં ૨૬ રન બનાવનાર પ્રિન્સ દોશીએ એચઈની ૨૮ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. ટીયુવીએક્સના વત્સલ દોશી (૨૦ બૉલમાં ૨૪ રન અને ૨૩ રનમાં બે વિકેટ)ને મૅન ઑફ ધ ફાઇનલનો અવૉર્ડ અપાયો હતો.

20 January, 2022 01:16 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

News In Short: બવુમા ભારતના પ્રવાસમાં કૅપ્ટન : પાર્નેલનું કમબૅક

ટીમના અન્ય મુખ્ય પ્લેયર્સમાં ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), કેશવ મહારાજ, એઇડન માર્કરમ, ડેવિડ મિલર, લુન્ગી ઍન્ગિડી, ડ્વેઇન પ્રિટોરિયસ, કૅગિસો રબાડા, તબ્રેઝ શમ્સી, માર્કો યેન્સેન અને રૅસી વૅન ડર ડુસેનનો સમાવેશ છે.

18 May, 2022 01:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

હર્ષલ પટેલ ભારતીય ક્રિકેટનું રત્ન બની શકે : તેન્ડુલકર

દેશના બેસ્ટ ડેથ-ઓવર બોલર્સમાં તેનો અચૂક સમાવેશ કરવો પડે : સચિન

18 May, 2022 01:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

પાંચ હરીફાઈમાં ભારતને પાંચેપાંચ ગોલ્ડ

મહિલા નિશાનબાજો મનુ ભાકર, ઈશા સિંહ, રિધમ સંગવાનનો પિસ્તોલ શૂટિંગમાં ‘ધમાકો’

18 May, 2022 01:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK