Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શ્રીલંકા સામે ૯ વર્ષ પછી T20 સિરીઝ જીતી પાકિસ્તાને

શ્રીલંકા સામે ૯ વર્ષ પછી T20 સિરીઝ જીતી પાકિસ્તાને

Published : 12 October, 2026 05:09 PM | IST | Rawalpindi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાવલપિંડીમાં ગઈ કાલે શ્રીલંકાને બીજી T20 મૅચમાં ૮૨ રનથી હરાવીને પાકિસ્તાને બે T20 મૅચની સિરીઝમાં ૨-૦થી કબજો કર્યો હતો. પાકિસ્તાન આ હરીફ સામે છેલ્લે ઑક્ટોબર ૨૦૧૭માં T20 સિરીઝ જીત્યું હતું.

પાકિસ્તાન માટે ત્રીજા ક્રમે બૅટિંગ કરીને માઝ સદાકતે ૫૧ બૉલમાં ૬ ફોર, ૭ સિક્સની મદદથી ૯૬ રન કર્યા હતા

પાકિસ્તાન માટે ત્રીજા ક્રમે બૅટિંગ કરીને માઝ સદાકતે ૫૧ બૉલમાં ૬ ફોર, ૭ સિક્સની મદદથી ૯૬ રન કર્યા હતા


રાવલપિંડીમાં ગઈ કાલે શ્રીલંકાને બીજી T20 મૅચમાં ૮૨ રનથી હરાવીને પાકિસ્તાને બે T20 મૅચની સિરીઝમાં ૨-૦થી કબજો કર્યો હતો. પાકિસ્તાન આ હરીફ સામે છેલ્લે ઑક્ટોબર ૨૦૧૭માં T20 સિરીઝ જીત્યું હતું. ત્યાર પછીની એક સિરીઝમાં શ્રીલંકા વિજેતા રહ્યું અને એક સિરીઝ ડ્રૉ રહી હતી. પાકિસ્તાન ઘરઆંગણે શ્રીલંકા સામે પહેલી વખત T20 સિરીઝ જીત્યું છે.  
ગઈ કાલે પાકિસ્તાને ૨૧૫-૩નો સ્કોર કર્યો હતો. જવાબમાં શ્રીલંકા ૨૦ ઓવરમાં ૧૩૩-૭નો સ્કોર કરી શક્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2026 05:09 PM IST | Rawalpindi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK