Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શ્રેયસ ઐયરને સીઝનની પહેલી બે મૅચમાં જ સ્લો ઓવર-રેટ બદલ ૩૬ લાખનો ફટકો પડ્યો

શ્રેયસ ઐયરને સીઝનની પહેલી બે મૅચમાં જ સ્લો ઓવર-રેટ બદલ ૩૬ લાખનો ફટકો પડ્યો

Published : 05 April, 2026 09:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજી મૅચમાં ધીમી બોલિંગ બદલ પંજાબના પ્લેયર્સને મૅચ-ફીના પચીસ ટકાનો દંડ

શ્રેયસ ઐય્યર

શ્રેયસ ઐય્યર


પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐયરને IPLની નવી સીઝનની શરૂઆતની બે મૅચમાં જીત છતાં ૩૬ લાખ રૂપિયાનો ફટકો પડ્યો છે. સ્લો ઓવર-રેટ બદલ ગુજરાત સામેની મૅચમાં ૧૨ લાખ રૂપિયાનો દંડ થયો એ પછી હવે ચેન્નઈ સામેની મૅચમાં ૨૪ લાખ રૂપિયાનો દંડ થયો છે. પંજાબના ઇમ્પૅક્ટ પ્લેયર સહિતના બાકીના સભ્યોને ૬ લાખ રૂપિયા અથવા તેમની સંબંધિત મૅચ-ફીના પચીસ ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ બન્ને કેસમાં જે રકમ ઓછી હશે એ રકમ પ્લેયર્સે દંડ સ્વરૂપે ભરવી પડશે. IPL મૅચ બે ઇનિંગ્સ અને બ્રેક સહિત સાડાત્રણ કલાકમાં પૂરી થાય એ માટે આવા કડક નિયમો બનાવીને પ્લેયર્સને દંડ ફટકારવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2026 09:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK