હૅપી બર્થ-ડે માય બૉય... દુનિયાની બધી ખુશીઓ તને મળે એવી શુભેચ્છા.’ ૩૦ વર્ષનો પલાશ ફિલ્મમેકર, રાઇટર, મ્યુઝિક-કમ્પોઝર અને સિંગર પણ છે.
સ્મૃતિ માન્ધનાએ હાલમાં પોતાના બૉયફ્રેન્ડ પલાશ મુચ્છલ સાથેના ક્યુટ ફોટો શૅર કરીને તેને વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી
ભારતીય વિમેન્સ ટીમની ૨૮ વર્ષની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ હાલમાં પોતાના બૉયફ્રેન્ડ પલાશ મુચ્છલ સાથેના ક્યુટ ફોટો શૅર કરીને તેને વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી હતી. આ સોશ્યલ મીડિયા પોસ્ટની કૅપ્શનમાં તેણે લખ્યું છે, ‘હૅપી બર્થ-ડે માય બૉય... દુનિયાની બધી ખુશીઓ તને મળે એવી શુભેચ્છા.’ ૩૦ વર્ષનો પલાશ ફિલ્મમેકર, રાઇટર, મ્યુઝિક-કમ્પોઝર અને સિંગર પણ છે.

