Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સૂર્યાનો ફ્લૉપ શો યથાવત્

સૂર્યાનો ફ્લૉપ શો યથાવત્

Published : 05 June, 2026 01:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે ફરી એક વખત સૂર્યકુમાર યાદવની બૅટિંગનો ફ્લૉપ શો જોવા મળ્યો હતો. ટ્રાયમ્ફ્સ નાઇટ્સનો આઇકન પ્લેયર સૂર્યકુમાર યાદવ બાંદરા બ્લાસ્ટર્સ સામે ચોથા ક્રમે રમીને ૬ બૉલમાં ચાર રન કરીને કૅચઆઉટ થયો હતો.

સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવ


વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે ફરી એક વખત સૂર્યકુમાર યાદવની બૅટિંગનો ફ્લૉપ શો જોવા મળ્યો હતો. ટ્રાયમ્ફ્સ નાઇટ્સનો આઇકન પ્લેયર સૂર્યકુમાર યાદવ બાંદરા બ્લાસ્ટર્સ સામે ચોથા ક્રમે રમીને ૬ બૉલમાં ચાર રન કરીને કૅચઆઉટ થયો હતો. સીઝનની પહેલી મૅચમાં સૂર્યા નૉર્થ મુંબઈ પૅન્થર્સ સામે ૧૧ બૉલમાં ૧૯ રન કરીને આઉટ થયો હતો.

IPL 2026માં મુંબઈ ઇન્ડિયન્સ માટે તેણે ૧૩ મૅચમાં ૨૦.૭૬ની ઍવરજથી માત્ર ૨૭૦ રન કર્યા હતા. મેન્સ T20 વર્લ્ડ કપમાં તેણે ૯ મૅચમાં ૩૦.૨૫ની ઍવરેજથી ફક્ત ૨૪૨ રન કર્યા હતા. એશિયા કપ 2025માં તેણે ૭ મૅચમાં ૧૮ની ઍવરેજથી માત્ર ૭૨ રન કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2026 01:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK