Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કેરલા ક્રિકેટ લીગમાં પહેલી વખત ચૅમ્પિયન બન્યા પછી આખી ટીમ હૉસ્પિટલ પહોંચી ગઈ

કેરલા ક્રિકેટ લીગમાં પહેલી વખત ચૅમ્પિયન બન્યા પછી આખી ટીમ હૉસ્પિટલ પહોંચી ગઈ

Published : 08 September, 2026 08:20 AM | IST | Thiruvananthapuram
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેરલા ક્રિકેટ લીગની ત્રીજી સીઝનમાં થ્રિસુર ટાઇટન્સે પ્રથમ વખત ટ્રોફી જીતી. ઇન્જર્ડ શૉન રોજરને મળવા આખી ટીમ સ્ટેડિયમથી ટ્રોફી લઈને હૉસ્પિટલ પહોંચી હતી.

કેરલા ક્રિકેટ લીગ

કેરલા ક્રિકેટ લીગ


ક્રિકેટ જગતમાં ભાગ્યે જ બની હોય એવી ઘટના હાલમાં કેરલા ક્રિકેટ લીગમાં જોવા મળી હતી. આ લીગની ત્રીજી સીઝનમાં હાલમાં થ્રિસુર ટાઇટન્સે પહેલી વખત ટ્રોફી ઉપાડી હતી. ફાઇનલ પછી આખી ટીમ હૉસ્પિટલ પહોંચી હતી.
મૅચ દરમ્યાન સાથી ખેલાડી સાથે ગંભીર ટક્કરમાં શૉન રોજર નામના ખેલાડીને ડાબા હાથમાં મોટી ઇન્જરી થઈ હતી. આ ઇન્જરીને કારણે તે સીધો હૉસ્પિટલ પહોંચ્યો હતો. જીતની ઉજવણી માટે આખી ટીમ સ્ટેડિયમથી હૉસ્પિટલ ટ્રોફી લઈને પહોંચી હતી. આ ઘટનાને ટીમની એકતા અને સહાનુભૂતિના ઉદાહરણ તરીકે બિરદાવવામાં આવી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

08 September, 2026 08:20 AM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK