સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્ટાર પ્લેયર ટ્રૅવિસ હેડ હૈદરાબાદની એક સુપરમાર્કેટમાં ગયો ત્યારે એક ફૅને તેને સેલ્ફી માટે રિક્વેસ્ટ કરી હતી. જોકે હેડે એમાં બહુ રસ નહોતો દાખવ્યો અને સેલ્ફી માટે ના પાડી દીધી હતી.
ટ્રૅવિસ હેડ
સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્ટાર પ્લેયર ટ્રૅવિસ હેડ હૈદરાબાદની એક સુપરમાર્કેટમાં ગયો ત્યારે એક ફૅને તેને સેલ્ફી માટે રિક્વેસ્ટ કરી હતી. જોકે હેડે એમાં બહુ રસ નહોતો દાખવ્યો અને સેલ્ફી માટે ના પાડી દીધી હતી. આ ઘટનાક્રમ પછી ચાહકે સુપરમાર્કેટના અન્ય ગ્રાહકોને હેડના ઍટિટ્યુડની વાત કરી હતી.

