ઑસ્ટ્રેલિયાના વાર્ષિક અવૉર્ડ્સમાં ગઈ કાલે બૅટિંગ ઑલરાઉન્ડર ટ્રૅવિસ હેડને સતત બીજી વખત પ્રતિષ્ઠિત ઍલન બૉર્ડર મેડલથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ટ્રૅવિસ હેડ પોતાના સાથી ખેલાડી ઍલેક્સ કૅરીથી એક વોટ આગળ રહીને ૧૫૩ વોટ સાથે આ અવૉર્ડ જીત્યો હતો.
ટ્રૅવિસ હેડ બૅક-ટુ-બૅક ઍલન બૉર્ડર મેડલ જીત્યો
ઑસ્ટ્રેલિયાના વાર્ષિક અવૉર્ડ્સમાં ગઈ કાલે બૅટિંગ ઑલરાઉન્ડર ટ્રૅવિસ હેડને સતત બીજી વખત પ્રતિષ્ઠિત ઍલન બૉર્ડર મેડલથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ટ્રૅવિસ હેડ પોતાના સાથી ખેલાડી ઍલેક્સ કૅરીથી એક વોટ આગળ રહીને ૧૫૩ વોટ સાથે આ અવૉર્ડ જીત્યો હતો.
પ્રતિષ્ઠિત ઍલન બૉર્ડર મેડલ
બૅક-ટુ-બૅક જીતવા મામલે રિકી પૉન્ટિંગ, શેન વૉટ્સન, માઇકલ ક્લાર્ક અને ડેવિડ વૉર્નર પછી ટ્રૅવિસ હેડ પાંચમો ખેલાડી બન્યો છે. મિચલ સ્ટાર્ક ‘ટેસ્ટ પ્લેયર ઑફ ધ યર’ અવૉર્ડ જીત્યો, જ્યારે મિચલ માર્શ અને ટિમ ડેવિડે અનુક્રમે વન-ડે અને T20 ફૉર્મેટ માટે આ સન્માન મેળવ્યું.