Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પ્લે ઍઝ લૉન્ગ ઍઝ પૉસિબલ, ધ સ્પોર્ટ નીડ્સ યુ વિરાટ કોહલી

પ્લે ઍઝ લૉન્ગ ઍઝ પૉસિબલ, ધ સ્પોર્ટ નીડ્સ યુ વિરાટ કોહલી

Published : 15 May, 2026 03:47 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૅન્ગલોરના ડ્રેસિંગ રૂમમાં પહોંચીને કલકત્તાના મેન્ટર ડ્વેન બ્રાવોએ વિરાટ કોહલીને કહ્યું કે...

બૅન્ગલોરના ડ્રેસિંગ રૂમમાં પહોંચીને કલકત્તાના મેન્ટર ડ્વેન બ્રાવો અને વિરાટ કોહલી

બૅન્ગલોરના ડ્રેસિંગ રૂમમાં પહોંચીને કલકત્તાના મેન્ટર ડ્વેન બ્રાવો અને વિરાટ કોહલી


રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ગઈ કાલે કોલકાતા નાઇટ રાઇડર્સના મેન્ટર ડ્વેન બ્રાવોનો એક વિડિયો શૅર કર્યો હતો. રાયપુરમાં મૅચ જીતનાર બૅન્ગલોરના ડ્રેસિંગ રૂમમાં જઈને કલકત્તાનો આ મેન્ટર વિરાટ કોહલીને મળ્યો હતો.

વિરાટ કોહલીને ભેટીને ૪૨ વર્ષના ભૂતપૂર્વ કૅરિબિયન ઑલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ કહ્યું કે ‘પ્લે ઍઝ લૉન્ગ ઍઝ પૉસિબલ, ધ સ્પોર્ટ નીડ્સ યુ વિરાટ.’ વિરાટ કોહલીએ ડ્વેન બ્રાવોને પોતાની ઑટોગ્રાફ કરેલી બૅન્ગલોર ટીમની જર્સી ગિફ્ટ કરી હતી.

૩૭ વર્ષનો વિરાટ કોહલી T20 ઇન્ટરનૅશનલ અને ટેસ્ટ-ક્રિકેટમાંથી રિટાયર થઈ ચૂક્યો છે. હાલમાં તે ભારત માટે વન-ડે ફૉર્મેટ અને IPLમાં બૅન્ગલોર માટે જ રમતો જોવા મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2026 03:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK