ભારત ત્રીજાથી ચોથા ક્રમે આવી ગયું છે
કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચના ત્રીજા દિવસે ટીમની જીત બાદ દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ ઉજવણી કરી હતી (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)
કલકત્તા ટેસ્ટ-મૅચમાં જીત સાથે ડિફેન્ડિંગ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ ટેબલમાં પાંચમામાંથી બીજા ક્રમે પહોંચ્યું છે. એમની જીતની ટકાવારી ૫૦થી વધીને ૬૬ .૬૭ ટકા થઈ છે. જ્યારે ભારત ત્રીજાથી ચોથા ક્રમે આવી ગયું છે. ભારતની જીતની ટકાવારી ૬૧.૯૦થી ઘટીને ૫૪.૧૭ થઈ છે.
|
ICC વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૫-’૨૭નું પૉઇન્ટ ટેબલ |
||||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
ડ્રૉ |
પૉઇન્ટ |
ટકાવારી |
|
ઑસ્ટ્રેલિયા |
૩ |
૩ |
૦ |
૦ |
૩૬ |
૧૦૦ |
|
સાઉથ આફ્રિકા |
૩ |
૨ |
૧ |
૦ |
૨૪ |
૬૬ .૬૭ |
|
શ્રીલંકા |
૨ |
૧ |
૦ |
૧ |
૧૬ |
૬૬.૬૭ |
|
ભારત |
૮ |
૪ |
૩ |
૧ |
૫૨ |
૫૪.૧૭ |
|
પાકિસ્તાન |
૨ |
૧ |
૧ |
૦ |
૧૨ |
૫૦.૦૦ |
|
ઇંગ્લૅન્ડ |
૫ |
૨ |
૨ |
૧ |
૨૬ |
૪૩.૬૬ |
|
બંગલાદેશ |
૨ |
૦ |
૧ |
૧ |
૪ |
૧૬.૬૭ |
|
વેસ્ટ ઇન્ડીઝ |
૫ |
૦ |
૫ |
૦ |
૦ |
૦ |
|
ન્યુ ઝીલૅન્ડ |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
૦ |
ADVERTISEMENT


