Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > વીડિયોઝ > World Sports Journalists Day 2024: ગાવસ્કરની સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ પર કરી ચર્ચા

World Sports Journalists Day 2024: ગાવસ્કરની સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ પર કરી ચર્ચા

02 July, 2024 09:16 IST | Mumbai

ભારતના માસ્ટર ક્રિકેટર સુનીલ ગાવસ્કર 10 જુલાઈએ તેમનો 75 માં બર્થ-ડેની  ઉજવણી કરશે. ગાવસ્કરે મુંબઈના સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સની સકારાત્મક અસર અને ભારતીય ક્રિકેટના વિકાસ માટે તેમનો પ્રતિસાદ કેવી રીતે મહત્ત્વપૂર્ણ હતો તે વિશે વાત કરી છે. ક્લેટન મુર્ઝેલો સાથે મિડ-ડેના મુંબઈ ક્રિકેટ પોડકાસ્ટના આગામી એપિસોડમાંથી તેમણે આ બાબતે જણાવ્યું હતું.

02 July, 2024 09:16 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK