Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ક્રિસ્ટીઆનો રોનાલ્ડો ૧૦૦૦ ગોલના માઇલસ્ટોનથી માત્ર ૧૩ પગલાં દૂર

ક્રિસ્ટીઆનો રોનાલ્ડો ૧૦૦૦ ગોલના માઇલસ્ટોનથી માત્ર ૧૩ પગલાં દૂર

Published : 26 November, 2026 07:50 PM | IST | Riyadh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

AFC ચૅમ્પિયન્સ લીગમાં અલ-નાસર માટે રોનાલ્ડો સૌથી વધુ ગોલ કરનાર પ્લેયર બની ગયો છે.

ક્રિસ્ટીઆનો રોનાલ્ડો

ક્રિસ્ટીઆનો રોનાલ્ડો


પોર્ટુગલનો ક્રિસ્ટીઆનો રોનાલ્ડો હવે ૧૦૦૦ ગોલ મારનાર પહેલો ફુટબૉલર બનવાથી હવે ૧૩ ગોલ દૂર છે. એશિયન ફુટબોલ કૉન્ફેડરેશન (AFC) ચૅમ્પિયન્સ લીગમાં અલ-નાસર તરફથી રમીને રોનાલ્ડોએ અલ-સાદ ટીમ સામે એક ગોલ કરીને ૨-૧ની જીતમાં યોગદાન આપ્યું હતું.

AFC ચૅમ્પિયન્સ લીગમાં અલ-નાસર માટે રોનાલ્ડો સૌથી વધુ ગોલ કરનાર પ્લેયર બની ગયો છે. ૪૧ વર્ષના રોનાલ્ડોની કરીઅરના કુલ ગોલની સંખ્યા ૯૮૭ પર પહોંચી છે. 


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2026 07:50 PM IST | Riyadh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK