સ્પેનનો યંગ ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારાઝ પોતાના પાંચમા પ્રયાસમાં પહેલું પૅરિસ માસ્ટર્સ ટાઇટલ જીતવામાં સફળ રહ્યો છે. માત્ર મેન્સ પ્લેયર્સની આ ટુર્નામેન્ટની સિંગલ્સ ફાઇનલમાં કાર્લોસ અલ્કારાઝે અમેરિકાના બેન શેલ્ટન સામે ૭-૬, ૭-૫થી શાનદાર જીત નોંધાવી હતી.
કાર્લોસ અલ્કારાઝ
સ્પેનનો યંગ ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારાઝ પોતાના પાંચમા પ્રયાસમાં પહેલું પૅરિસ માસ્ટર્સ ટાઇટલ જીતવામાં સફળ રહ્યો છે. માત્ર મેન્સ પ્લેયર્સની આ ટુર્નામેન્ટની સિંગલ્સ ફાઇનલમાં કાર્લોસ અલ્કારાઝે અમેરિકાના બેન શેલ્ટન સામે ૭-૬, ૭-૫થી શાનદાર જીત નોંધાવી હતી. આ વર્ષે તે પાંચમી વખત ટેનિસ ટાઇટલ જીત્યો છે અને પોતાની કરીઅરનું નવમું ATP 1000 ટાઇટલ પોતાને નામે કર્યું છે.
