ક્રિકેટર કે. એલ. રાહુલે ગઈ કાલે એક રસપ્રદ જાહેરાત કરી હતી
ક્રિકેટર કે. એલ. રાહુલ
ક્રિકેટર કે. એલ. રાહુલે ગઈ કાલે એક રસપ્રદ જાહેરાત કરી હતી. તે ગોવા ગાર્ડિયન્સ નામની વૉલીબૉલ ટીમમાં સહ-માલિક તરીકે જોડાયો છે. આ ટીમ પ્રાઇમ વૉલીબૉલ લીગની આગામી ચોથી આવૃત્તિમાં ડેબ્યુ કરશે. ટુર્નામેન્ટ બીજી ઑક્ટોબરથી હૈદરાબાદમાં શરૂ થશે.

