° °

આજનું ઇ-પેપર
Friday, 06 August, 2021


સાનિયા-અંકિતાની જોડી ટોક્યો રવાના

20 July, 2021 12:39 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝા અને તેની ડબલ્સની પાર્ટનર ગુજરાતની અંકિતા રૈના ગઈ કાલે હૈદરાબાદથી ટોક્યો માટે રવાના થઈ હતી.

સાનિયા-અંકિતાની જોડી ટોક્યો રવાના

સાનિયા-અંકિતાની જોડી ટોક્યો રવાના

ટેનિસસ્ટાર સાનિયા મિર્ઝા અને તેની ડબલ્સની પાર્ટનર ગુજરાતની અંકિતા રૈના ગઈ કાલે હૈદરાબાદથી ટોક્યો માટે રવાના થઈ હતી. અંકિતા પહેલી વાર આ મેગા ઇવેન્ટમાં ભાગ લઈ રહી છે, જ્યારે સાનિયા ચોથી વાર ઑલિમ્પિક્સમાં રમનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બનશે. 

20 July, 2021 12:39 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

અન્ય સ્પોર્ટ્સ

Tokyo Olympic:પહેલવાન રવિ દહિયાએ સિલ્વર મેડલ કર્યો પોતાને નામ

ભારતીય પહેલવાન રવિ દહિયાને ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે.

05 August, 2021 05:52 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
અન્ય સ્પોર્ટ્સ

ટોક્યો:જે પહેલવાને વિનેશને હરાવી, તેની પરફૉર્મન્સ પર આધારિત ફોગાટનું કાંસ્ય પદક

વિનેશ પાસે હજી પણ મેડલ જીતવાની તક છે, પણ આ માટે વિનેશને Banes Kaladzinskyayaના પ્રદર્શન પર નિર્ભર રહેવું પડશે. જો વનેસા ફાઈનલમાં પહોંચે છે ત્યારે વિનેશ માટે કાંસ્ય પદકનો રસ્તો ખુલશે.

05 August, 2021 02:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અન્ય સ્પોર્ટ્સ

Tokyo Olympics 2020: જાણો ગઈકાલે શું બન્યું

સેમી ફાઇનલમાં હાર્યો ભારતીય પહેલવાન દીપક પુનિયા; વિઘ્નદોડમાં સિડનીએ પોતાનો વર્લ્ડ રેકૉર્ડ તોડીને જીત્યો ગોલ્ડ અને વધુ સમાચાર

05 August, 2021 12:10 IST | Tokyo | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK