Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ભારતીય પૅરા એશિયન ગેમ્સ ટીમને ભવ્ય વિદાય

ભારતીય પૅરા એશિયન ગેમ્સ ટીમને ભવ્ય વિદાય

Published : 09 October, 2026 07:22 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાંચમી પૅરા એશિયન ગેમ્સમાં ૧૯ રમતોમાં ૫૦૦થી વધુ મેડલ માટે જંગ જામશે.

અધિકારીઓ સાથે ભારતના પૅરા ઍથ્લીટ્સ.

અધિકારીઓ સાથે ભારતના પૅરા ઍથ્લીટ્સ.


નવી દિલ્હીમાં ગઈ કાલે ભારતીય પૅરા એશિયન ગેમ્સ ટીમના સભ્યોને સેન્ડ-ઑફ આપવામાં આવ્યું હતું. પૅરાલિમ્પિક્સ કમિટી ઑફ ઇન્ડિયા (PCI) દ્વારા આયોજિત સમારોહમાં રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ટીમ ઇન્ડિયાની નવી જર્સીનું અનાવરણ કર્યું હતું.
જપાનમાં ૧૮થી ૨૪ ઑક્ટોબર દરમ્યાન ભારતના ૧૧૬ પુરુષો અને ૬૦ સ્ત્રીઓ સહિત ૧૭૬ પૅરા ઍથ્લીટ ૧૨ રમતોમાં ભાગ લેશે. ઍથ્લેટિક્સમાં સૌથી વધુ ૬૩ ખેલાડીઓ ભાગ લેશે. પાંચમી પૅરા એશિયન ગેમ્સમાં ૧૯ રમતોમાં ૫૦૦થી વધુ મેડલ માટે જંગ જામશે.


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2026 07:22 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK