બિશ્નોઈ અત્યારે ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. આ વાત નાનીસૂની નથી કે તે જેલમાં બેઠો-બેઠો મુંબઈમાં એક વરિષ્ઠ રાજકારણીની અને કૅનેડામાં નાગરિકોની હત્યા કરાવી શકે છે.
લૉરેન્સ બિશ્નોઈ
બિશ્નોઈ અત્યારે ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. આ વાત નાનીસૂની નથી કે તે જેલમાં બેઠો-બેઠો મુંબઈમાં એક વરિષ્ઠ રાજકારણીની અને કૅનેડામાં નાગરિકોની હત્યા કરાવી શકે છે. તે જેલની અંદર હોય કે બહાર, એનાથી કોઈ ફરક પડતો નથી. તે જેલમાં બેસીને પોતાના દુશ્મનોના નામે સુપારી કાઢે છે અને જેલમાં બેસીને કરોડો રૂપિયા એકત્ર કરતો રહે છે



