ઝીનત અમાનને લાઇફટાઇમ અચીવમેન્ટથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં
ઝીનત અમાનને સ્પેશ્યલ ટ્રિબ્યુટ આપ્યું ક્રિતી સૅનન
૭૦મા ફિલ્મફેર અવૉર્ડ ફંક્શનમાં ઝીનત અમાન અને દિવંગત ફિલ્મમેકર શ્યામ બેનેગલને લાઇફટાઇમ અચીવમેન્ટથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ ફંક્શનમાં ઝીનત અમાનની સિદ્ધિને સેલિબ્રેટ કરવા માટે ક્રિતી સૅનને સ્ટેજ પર ઝીનત અમાન જેવો લુક ધારણ કરીને તેમના ‘દમ મારો દમ’ જેવાં અનેક ગીતો પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યો હતો.

