Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અભિષેક બચ્ચનનો નવો લુક

અભિષેક બચ્ચનનો નવો લુક

Published : 24 September, 2026 06:03 PM | IST | Amsterdam
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અભિષેક બચ્ચન યુરોપિયન T20 પ્રીમિયર લીગની ફાઇનલ ઇવેન્ટમાં પોતાના બદલાયેલા લુકમાં જોવા મળ્યો. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી તસવીરોમાં તેની નવી હેર-સ્ટાઇલ અને અલગ અંદાજે ફૅન્સનું ધ્યાન ખેંચ્યું છે.

 અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન


અભિષેક બચ્ચન ફરી એક વાર ચર્ચામાં છે. જોકે આ વખતે તેના ચર્ચામાં આવવાનું કારણ તેનો બદલાયેલો લુક છે. અભિષેક તાજેતરમાં તેની માલિકીની યુરોપિયન T20 પ્રીમિયર લીગની ફાઇનલ ઇવેન્ટમાં જોવા મળ્યો હતો. આ ઇવેન્ટની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે જેમાં અભિષેકની ચેન્જ થયેલી હેર-સ્ટાઇલ અને અલગ જ લુક ફૅન્સનું ધ્યાન ખેંચી રહ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2026 06:03 PM IST | Amsterdam | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK