Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અજય દેવગને પોતાને આપી ૧.૪ કરોડ રૂપિયાની બર્થ-ડે ગિફ્ટ, બ્લૅક કલરની V-ક્લાસની મર્સિડીઝ-બેન્ઝ

અજય દેવગને પોતાને આપી ૧.૪ કરોડ રૂપિયાની બર્થ-ડે ગિફ્ટ, બ્લૅક કલરની V-ક્લાસની મર્સિડીઝ-બેન્ઝ

Published : 05 April, 2026 10:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ કાર સાથેની અજયની તસવીર સોશ્યલ મીડિયામાં પણ જોવા મળી રહી છે.

અજય દેવગન

અજય દેવગન


અજય દેવગને હાલમાં બીજી એપ્રિલે પોતાના ફૅન્સ અને પરિવાર સાથે ૫૭મી વર્ષગાંઠ ઊજવી હતી. આ ખાસ પ્રસંગે તેણે પોતાને જ એક ખૂબ જ મોંઘી ભેટ આપી છે. અજયે પોતાના કાર-કલેક્શનમાં લક્ઝરી કાર બ્લૅક મર્સિડીઝ-બેન્ઝ V-ક્લાસનો સમાવેશ કર્યો છે જેની કિંમત અંદાજે ૧.૪ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ કાર સાથેની અજયની તસવીર સોશ્યલ મીડિયામાં પણ જોવા મળી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

05 April, 2026 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK