Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દૃશ્યમ 3ની સાથે જોવા મળશે પહેલી વખત રેન્જરની ઝલક

દૃશ્યમ 3ની સાથે જોવા મળશે પહેલી વખત રેન્જરની ઝલક

Published : 20 August, 2026 04:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘રેન્જર’ના મેકર્સ માને છે કે ‘દૃશ્યમ 3’ના માધ્યમથી વધુમાં વધુ લોકો ‘રેન્જર’નું ટીઝર પણ જોઈ શકે છે. આ રીતે ફિલ્મને ઑનલાઇન લૉન્ચથી ન મળી શકે એટલું એક્સપોઝર મળશે. જોકે અત્યાર સુધી મેકર્સ તરફથી આ વિશે કોઈ ઑફિશ્યલ જાહેરાત કરવામાં આવી નથી.

દૃશ્યમ 3ની સાથે જોવા મળશે પહેલી વખત રેન્જરની ઝલક

દૃશ્યમ 3ની સાથે જોવા મળશે પહેલી વખત રેન્જરની ઝલક

બીજી ઑક્ટોબરે અજય દેવગનની ‘દૃશ્યમ 3’ રિલીઝ થવાની છે. આ દિવસે અજયના ફૅન્સને ડબલ સરપ્રાઇઝ મળશે કારણ કે રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મની સાથે જ અજયની બીજી ફિલ્મ ‘રેન્જર’ની પહેલી ઝલક પણ ચાહકોને થિયેટર્સમાં જ જોવા મળશે. ‘રેન્જર’માં અજય સાથે સંજય દત્ત અને તમન્ના ભાટિયા પણ કામ કરી રહ્યાં છે અને આ ફિલ્મ ભારતમાં ૪ ડિસેમ્બરે રિલીઝ થઈ શકે છે. 
‘રેન્જર’ના મેકર્સ માને છે કે ‘દૃશ્યમ 3’ના માધ્યમથી વધુમાં વધુ લોકો ‘રેન્જર’નું ટીઝર પણ જોઈ શકે છે. આ રીતે ફિલ્મને ઑનલાઇન લૉન્ચથી ન મળી શકે એટલું એક્સપોઝર મળશે. જોકે અત્યાર સુધી મેકર્સ તરફથી આ વિશે કોઈ ઑફિશ્યલ જાહેરાત કરવામાં આવી નથી.

Whatsapp-channel Whatsapp-channel

20 August, 2026 04:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK