Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

પૈચાન કૌન?

Published : 20 August, 2026 04:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર તેમની ૧૮ વર્ષની વયે ક્લિક કરાયેલી તસવીર શૅર કરીને પોતાનાં સપનાંની વાત કરી છે. અનુપમે પોતાની આ તસવીર સાથે લખ્યું હતું કે ‘બિટ્ટુ... મોટાં સપના જોનાર!

પૈચાન કૌન?

પૈચાન કૌન?


અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર તેમની ૧૮ વર્ષની વયે ક્લિક કરાયેલી તસવીર શૅર કરીને પોતાનાં સપનાંની વાત કરી છે. અનુપમે પોતાની આ તસવીર સાથે લખ્યું હતું કે ‘બિટ્ટુ... મોટાં સપના જોનાર! ક્યારેક તમારા નાનપણના સ્વનો મોટાં સપનાં જોવા બદલ આભાર માનવો પણ જરૂરી છે! આ તસવીર લેવામાં આવી ત્યારે હું ૧૮ વર્ષનો હતો. શિમલાનો આ યુવાન છોકરો, બિટ્ટુ... જેની પાસે બહુ ઓછું હતું, પણ તેનાં સપનાં ખૂબ જ વિશાળ હતાં. અલબત્ત, જીવનમાં આગળ વધવા માટે સખત મહેનત, હિંમત અને અનેક નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો. જો બિટ્ટુએ સપનું જોવાની હિંમત ન કરી હોત તો આમાંથી કશું જ શરૂ ન થયું હોત. બિટ્ટુ, આટલાં મોટાં સપનાં જોવા બદલ તારો આભાર. આજે હું જ્યાં છું, ત્યાં માત્ર એટલા માટે છું કારણ કે એ સમયે તને વિશ્વાસ હતો કે હું આ કરી શકીશ. બિટ્ટુ કી જય હો!’


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2026 04:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK