Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આશા ભોસલે ૭૯ વર્ષની ઉંમરે ઍક્ટિંગમાં પણ અજમાવી ચૂક્યાં છે હાથ

આશા ભોસલે ૭૯ વર્ષની ઉંમરે ઍક્ટિંગમાં પણ અજમાવી ચૂક્યાં છે હાથ

Published : 13 April, 2026 11:13 AM | Modified : 13 April, 2026 11:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આશા ભોસલે ૨૦૧૩માં રિલીઝ થયેલી હિન્દી ફૅમિલી ડ્રામા ‘માઈ’માં લીડ રોલમાં જોવા મળ્યાં હતાં

હિન્દી ફૅમિલી ડ્રામા ‘માઈ’માં લીડ રોલમાં જોવા મળ્યાં હતાં આશા ભોસલે

આશા અમર છે

હિન્દી ફૅમિલી ડ્રામા ‘માઈ’માં લીડ રોલમાં જોવા મળ્યાં હતાં આશા ભોસલે


આશા ભોસલેની ગણતરી ભારતના ટોચના પ્લેબૅક સિંગરમાં થાય છે, પણ આ સાથે તેઓ ૭૯ વર્ષની વયે ઍક્ટિંગમાં પણ હાથ અજમાવી ચૂક્યાં છે. આશા ભોસલે ૨૦૧૩માં રિલીઝ થયેલી હિન્દી ફૅમિલી ડ્રામા ‘માઈ’માં લીડ રોલમાં જોવા મળ્યાં હતાં. ફિલ્મમાં આશા ભોસલેએ અલ્ઝાઇમર રોગથી પીડિત ૬૫ વર્ષની વિધવા માતાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં આશા ભોસલેની સાથે પદ્મિની કોલ્હાપુરે અને રામ કપૂર જેવા સ્ટાર્સ જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ વૃદ્ધ માતા-પિતા અને તેમનાં બાળકો વચ્ચેના ભાવનાત્મક સંબંધો અને સંઘર્ષને સુંદર રીતે દર્શાવે છે. 


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2026 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK