Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આશા ભોસલેના અચાનક નિધનના પગલે રાજા શિવાજીની છત્રપતિ ઍન્થમનું લૉન્ચિંગ પોસ્ટપોન થયું

આશા ભોસલેના અચાનક નિધનના પગલે રાજા શિવાજીની છત્રપતિ ઍન્થમનું લૉન્ચિંગ પોસ્ટપોન થયું

Published : 14 April, 2026 10:46 AM | Modified : 14 April, 2026 10:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિતેશ દેશમુખની ફિલ્મ ‘રાજા શિવાજી’ની ‘છત્રપતિ’ ઍન્થમનું ૧૩ એપ્રિલે થનારું લૉન્ચિંગ પોસ્ટપોન કરવામાં આવ્યું હતું.

‘રાજા શિવાજી’ની ‘છત્રપતિ’ ઍન્થમનું ૧૩ એપ્રિલે થનારું લૉન્ચિંગ પોસ્ટપોન

‘રાજા શિવાજી’ની ‘છત્રપતિ’ ઍન્થમનું ૧૩ એપ્રિલે થનારું લૉન્ચિંગ પોસ્ટપોન


દિગ્ગજ ગાયિકા આશા ભોસલેના અચાનક નિધનથી સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તેમને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ માત્ર એક જ દિવસમાં આ દુખદ સમાચાર આવ્યા હતા. આ સમાચારના પગલે રિતેશ દેશમુખની ફિલ્મ ‘રાજા શિવાજી’ની ‘છત્રપતિ’ ઍન્થમનું ૧૩ એપ્રિલે થનારું લૉન્ચિંગ પોસ્ટપોન કરવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 10:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK