° °

આજનું ઇ-પેપર
Saturday, 16 October, 2021


Daughter’s Day 2021 : અમિતાભ બચ્ચનથી સુનીલ શેટ્ટી સુધી સેલેબ્સે ખાસ પોસ્ટ સાથે કરી ઉજવણી

26 September, 2021 04:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

પિતા-પુત્રી એક બીજા સાથે ખૂબ જ સરસ અને જાદુઈ બંધન શેર કરે છે.

તસવીર/ટ્વિટર

તસવીર/ટ્વિટર

પિતા-પુત્રી એક બીજા સાથે ખૂબ જ સરસ અને જાદુઈ બંધન શેર કરે છે. દીકરી જાણે છે કે તેના પિતા બેસ્ટ ગુપ્ત રક્ષકો છે અને તેમની માગણીઓની ક્યારેય `ના` નહીં કહે. પિતા માટે, પુત્રીઓ રાજકુમારી છે, જે તેમને ધીરજ અને કરુણા શીખવે છે. બદલામાં, પિતા તેના સ્વપ્નને હાંસલ કરવા, સફળ, સ્વતંત્ર અને મજબૂત વ્યક્તિ બનવા માટે તેની પુત્રીને સફળતાના માર્ગને અનુસરવા પ્રેરણા આપે છે.

આવું જ બંધન આપણે હિન્દી સિનેમામાં જોઈ શકીએ છીએ, જ્યાં પિતાએ તેમની પુત્રીને તેમના સપનાને અનુસરવા અને જ્યાં સુધી તે સફળ ન થાય ત્યાં સુધી પ્રેરણા આપી પ્રોત્સાહિત કર્યા છે. બોલિવૂડના ઘણા અભિનેતા એવા છે કે જેઓ તેમની પુત્રીની સાથે અડીખમ ઊભા રહ્યા અને આ આકર્ષક દુનિયામાં તેમનો માર્ગદર્શક બન્યા હતા. આજના દિવસે ઘણા સ્ટાર્સે પોતાની પુત્રી સાથેના બોન્ડ વિશે વાત કરી છે અને ડોટર્સ ડેની શુભેચ્છા આપી છે.

અમિતાભ બચ્ચનને તેમના અંગત જીવનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવાનું પસંદ છે. ડોટર્સ ડે નિમિત્તે તેમણે શ્વેતાને એક સુંદર ફોટો સાથે શુભેચ્છા પાઠવી અને લખ્યું, “હેપ્પી ડોટર્સ ડે. દીકરીઓ શ્રેષ્ઠ છે. અમિતાભ બચ્ચન ઉમેર્યું કે “બેટીયાં ના હોતી તો સંસાર, સમાજ, સંસ્કૃતિ, સબ કે સબ નદારત (જો દીકરીઓ ન હોત તો દુનિયા, સમાજ કે સંસ્કૃતિ ન હોત).”

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

સુનીલ શેટ્ટીએ તેની પુત્રી અથિયા શેટ્ટી સાથે સુંદર તસવીર શેર કરી અને તેને ડોટર્સ ડેની શુભેચ્છા પાઠવી હતી. તેણે લખ્યું કે “જન્મથી દીકરી. અત્યાર સુધીની શ્રેષ્ઠ મિત્ર !!!”

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suniel Shetty (@suniel.shetty)

કુણાલ કેમ્મુએ ઇનાયા નૌમી કેમ્મુનો એક સુંદર વિડિઓ શેર કર્યો અને તેની પુત્રીને એક કવિતા સંભળાવી હતી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kunal Kemmu (@kunalkemmu)

ભાવના પાંડેએ તેની પુત્રી અનન્યા પાંડે અને રાયસા પાંડેના ફોટો શેર કરી લખ્યું હતું કે “લવ ઓફ માય લાઈફ!!! હેપી ડોટર્સ ડે.”

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bhavana Pandey (@bhavanapandey)

ડોટર્સ ડે પર રિદ્ધિમા કપૂર સાહનીને શુભેચ્છા પાઠવતા નીતુ કપૂરે લખ્યું, "હેપ્પી દીકરીઓ દિવસ માતા માટે સૌથી કિંમતી ભેટ.”

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54)

26 September, 2021 04:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

Dussehra 2021: અમિતાભ બચ્ચનથી લઈ હેમા માલિની સુધીના સેલેબ્સે આ રીતે કરી ઉજવણી

દશેરાના પર્વ પર બૉલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ફેન્સને શુભેચ્છા પાઠવી છે.

15 October, 2021 06:43 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સારી કન્ટેન્ટ સાથે સારા ઍક્ટર્સ અને ડિરેક્ટર્સની જરૂર હોય છે : નવાઝુદ્દીન

નવાઝુદ્દીનને ‘સિરિયસ મૅન’ માટે ઇન્ટરનૅશનલ એમી અવૉર્ડ્સમાં નૉમિનેશન મળ્યું છે

15 October, 2021 05:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘રામાયણ’ બાદ વધુ એક પૌરાણિક ફિલ્મ બનાવી શકે છે નિતેશ તિવારી

તાજેતરમાં જ સત્યમનું પુસ્તક ‘ધ વિલ્ડર ઑફ ધ ત્રિશૂલ’ને નિતેશ તિવારીએ રિલીઝ કર્યું હતું

15 October, 2021 05:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK