Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બ્રેસ્ટ-પમ્પના અવાજની સરખામણી ભૂતિયા ઘર સાથે કરી દીપિકા પાદુકોણે

બ્રેસ્ટ-પમ્પના અવાજની સરખામણી ભૂતિયા ઘર સાથે કરી દીપિકા પાદુકોણે

Published : 01 November, 2026 11:04 AM | Modified : 01 November, 2026 11:23 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દીપિકા પાદુકોણ હાલમાં પોતાના જીવનના સૌથી સુંદર તબક્કાનો આનંદ માણી રહી છે. તાજેતરમાં જ તે બીજી દીકરી દેવીની મમ્મી બની છે. મમ્મી બન્યા પછી દીપિકા અવારનવાર સોશ્યલ મીડિયા પર પોતાના અંગત જીવન સાથે જોડાયેલાં કૉમેડી મીમ્સ શૅર કરતી રહે છે.

દીપિકાએ સોશ્યલ મીડિયા પર એક મજેદાર પોસ્ટ શૅર કરી

દીપિકાએ સોશ્યલ મીડિયા પર એક મજેદાર પોસ્ટ શૅર કરી


દીપિકા પાદુકોણ હાલમાં પોતાના જીવનના સૌથી સુંદર તબક્કાનો આનંદ માણી રહી છે. તાજેતરમાં જ તે બીજી દીકરી દેવીની મમ્મી બની છે. મમ્મી બન્યા પછી દીપિકા અવારનવાર સોશ્યલ મીડિયા પર પોતાના અંગત જીવન સાથે જોડાયેલાં કૉમેડી મીમ્સ શૅર કરતી રહે છે. હવે ફરી એક વખત તેણે સોશ્યલ મીડિયા પર એક મજેદાર પોસ્ટ શૅર કરી છે. દીપિકાએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં બ્રેસ્ટ-પમ્પમાંથી આવતા અવાજની સરખામણી ભૂતિયા ઘર સાથે કરવામાં આવી છે. આ વિડિયોમાં લખવામાં આવ્યું છે કે ‘એક ભૂતિયા ઘર, પણ હકીકતમાં આ મધરાતે તમારા બ્રેસ્ટ-પમ્પમાંથી આવતો અવાજ છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 November, 2026 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK