દિલજિત દોસાંઝે ઇન્દોરની કૉન્સર્ટ પૂરી કર્યા પછી નજીકના શહેર ઉજ્જૈન જઈને શ્રી મહાકાલેશ્વર મંદિરમાં બાબા મહાકાલનાં દર્શન કર્યાં હતાં
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
પંજાબી સિંગર દિલજિત દોસાંઝે ઇન્દોરની કૉન્સર્ટ પૂરી કર્યા પછી નજીકના શહેર ઉજ્જૈન જઈને શ્રી મહાકાલેશ્વર મંદિરમાં બાબા મહાકાલનાં દર્શન કર્યાં હતાં.
ADVERTISEMENT
દિલજિત ભસ્મ આરતીમાં સહભાગી થયો હતો. મંદિર મૅનેજમેન્ટે દિલજિતનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું.