આ ફિલ્મમાં હાલમાં જ પંજાબી ઍક્ટ્રેસ સોનમ બાજવાની એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી હતી
હરનાઝ સંધુ
સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત ‘બાગી 4’માં ૨૦૨૧માં મિસ યુનિવર્સ બનેલી હરનાઝ સંધુની એન્ટ્રી થઈ છે. આ ફિલ્મનો હીરો ટાઇગર શ્રોફ છે. આ ફિલ્મમાં હાલમાં જ પંજાબી ઍક્ટ્રેસ સોનમ બાજવાની એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મમાં સંજય દત્ત પણ છે.