આ ફિલ્મ ‘છાવા’ અને ‘સૈયારા’ પછી ૨૦૨૫ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે.
કાંતારા ચૅપ્ટર 1
રિષભ શેટ્ટીને લીડ રોલમાં ચમકાવતી ‘કાંતારા ચૅપ્ટર 1’ને જબરદસ્ત સફળતા મળી છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે આ ફિલ્મના હિન્દી વર્ઝનની બૉક્સ-ઑફિસ પર શનિવાર સુધીની ભારતમાં નેટ કમાણી ૨૦૧.૩૭ કરોડ રૂપિયા નોંધાઈ છે. આમ આ ફિલ્મ ‘છાવા’ અને ‘સૈયારા’ પછી ૨૦૨૫ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે.


