Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તમન્ના સાથેના બ્રેકઅપ પછી વિજયે વસાવ્યું આલીશાન ઘર

તમન્ના સાથેના બ્રેકઅપ પછી વિજયે વસાવ્યું આલીશાન ઘર

Published : 21 May, 2025 10:43 AM | Modified : 22 May, 2025 07:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફારાહ હાલમાં તેના કુકિંગ-વ્લૉગ માટે વિજય વર્માના ઘરે ગઈ હતી અને તેણે આ ઘરની ઝલક દર્શાવી હતી.

વિજય વર્મા, ફારાહ ખાન (વિજયના ઘરની ઝલક)

વિજય વર્મા, ફારાહ ખાન (વિજયના ઘરની ઝલક)


વિજય વર્મા છેલ્લા કેટલાક સમયથી તમન્ના ભાટિયા સાથેના તેના બ્રેકઅપને લઈને ચર્ચામાં છે. જોકે હવે તેની રિલેશનશિપની નહીં પણ તેના નવા ઘરની ચર્ચા થઈ રહી છે. હાલમાં વિજય નવા આલીશાન ફ્લૅટમાં શિફ્ટ થયો છે જેની ઝલક ફિલ્મમેકર ફારાહ ખાને તેના વ્લૉગમાં બતાવી છે. ફારાહ હાલમાં તેના કુકિંગ-વ્લૉગ માટે વિજય વર્માના ઘરે ગઈ હતી અને તેણે આ ઘરની ઝલક દર્શાવી હતી.


વિજય વર્માનું આ ઘર અંદરથી એકદમ લક્ઝરી હોટેલ જેવું છે. આ ઘરના હૉલમાં સફેદ અને ગ્રે રંગના સોફા તેમ જ મોટું ટીવી રાખવામાં આવ્યું છે. ઘરના ડાઇનિંગ એરિયામાં લાકડાની બ્રાઉન ખુરસીઓ અને ટેબલ રાખવામાં આવ્યાં છે. વિજયના નવા ઘરનું કિચન પણ ખૂબ મોટું અને હવાદાર છે, એમાં તાજી હવા માટે બાલ્કની છે.


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK